sabarkathaराष्ट्रीय

6 દરવાજા ખોલાતાં સાબરમાં ઘોડાપૂર.. ઇડરનું સપ્તેશ્વર મંદિર પાણીમાં..

6 દરવાજા ખોલાતાં સાબરમાં ઘોડાપૂર.. ઇડરનું સપ્તેશ્વર મંદિર પાણીમાં..

સાબરકાંઠામાં સાબરમતી નદી પર બંધાયેલા વર્ષો જુના  ધરોઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધતાં ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને ચારે તરફ  પાણી પાણી જોવા મળી રહ્યું છે..

સાબરમતી નદીમાં પાણી આવતા ઇડરનું સપ્તેશ્વર મંદિર પાણીમાં.ગરકાવ થયું હોવાના અહેવાલ છે. મંદિરના ગર્ભગૃહ પર સાબરમતી નદીનું પાણી ફરી વળ્યું છે..

વિગતે જોઇએ તો ધરોઈ ડેમના છ દરવાજા ખોલવામાં આવતા નદીમાં પાણી આવ્યું  છે. કેમ કે ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે. તેથી ડેમની સલામતી માટે અમુક પ્રમાણમાં પાણી છોડવુ અનિવાર્ય હોવાથી આ પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે.

Related Articles

Back to top button