राष्ट्रीय

ગાંધીનગર જિલ્લા સખી વન સ્ટોપ સંસ્થાની અભિનંદનને પાત્ર કામગીરી..

ગાંધીનગર જિલ્લા સખી વન સ્ટોપ સંસ્થાની અભિનંદનને પાત્ર કામગીરી..

ગાંધીનગર જિલ્લા સખી વન સ્ટોપ સંસ્થાએ  બિહારથી ભૂલૂ પડીને ગાંધીનગર આવેલી એક માનસિક રીતે અસ્થિર મગજની મગિલાને બિહારમાં તેના પરિવાર સાથે તેની વાતચીત કરાવી હતી અને લખીસરાઇ  જિલ્લાના  કજરા તાલુકાના કેશોપુર ગામની મહિલાને ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને તેને હેમખેમ તેના પરિવાર સાથે મિલન કરાવીને એક પ્રસંશનિય કાર્ય કર્યું હતું.

Related Articles

Back to top button