sabarkathaराष्ट्रीय
હમારી માંગે પૂરી કરોઃ ઇડર ડેપો ખાતે સુત્રોચાર કરાયા..23મીએ માસસીએલ..
પ્રતિનિધિ:રાકેશભાઈ પટેલ.....
આજ રોજ એસટી પરિવહન નિગમના કર્મચારીઓની વિવિધ પડતર માંગણી લઇને સંકલન સમિતિના આદેશ મુજબ ઇડર ડેપો ખાતે મજુર મહાજન યુનિયનના જી.એસ. શ્રી સતિષભાઈ પટેલ તથા ડેપો સંકલન સમિતિના શૈલેષભાઇ ધવલભાઈ તથા કર્મચારી મંડળના વિનુભાઈ બીએમએસના અખ્તરભાઈ તેમજ ડેપોના મોટી સંખ્યામાં કર્મચારીઓએ સુત્રોચાર કરવામાં આવ્યાં હતા. તેમજ 23/9/22ના રોજ માસ સી એલ પર જવાનો નિરઅમય કરીને તેની જાણ કરી દેવામાં આવી હતી.




