sabarkathaराष्ट्रीय
ઇલેકશનઃ હાઇકોર્ટ બાર એસો.ની ચૂંટણીમાં સાબરકાંઠાનું ગૌરવ ઝળક્યું…..
ઇલેકશનઃ હાઇકોર્ટ બાર એસો.ની ચૂંટણીમાં સાબરકાંઠાનું ગૌરવ ઝળક્યું.....
હાલમાં જ સંપન્ન ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં સાબરકાંઠાનું નામ પણ ઝળક્યું છે, આ ચૂંટણીમાં સાબરકાંઠાને ગૌરવ અપાવે એમ જિલ્લાના જાણીતા એડવોકેટના સુપુત્ર મહત્વના પદ પર ચૂંટાઇ આવ્યાં છે.
વિગતે જોઇએ તો, હિંમતનગરના એડવોકેટ અશોકુમાર રાજારામ દવે તેમના પુત્ર દર્શન અશોકકુમાર દવે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનમાં બીજી વાર ટ્રેઝરરની પોસ્ટ પર જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે.




