મોડાસા તાલુકાના યુવા મોરચા ભાજપના મહામંત્રી શ્રી આકાશભાઈ વ્યાસ દ્વારા ૧૦૦૮ નિઃશુલ્ક રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કરવા આવ્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે મોડાસા તાલુકાના ગામડાઓ તથા દુકાનો , મકાન સ્કૂલ અને જાહેર જગ્યા પર ૧૦૦૮ રાષ્ટ્ર ધ્વજનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે.




