sabarkathaराष्ट्रीय

હાથમતી નદીમાં નોનવેજ ખાદ્ય સમાગ્રી અને કચરો નાંખતા વિવાદ….

હાથમતી નદીમાં નોનવેજ ખાદ્ય સમાગ્રી અને કચરો નાંખતા વિવાદ....

સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં  નગરપાલિકાના સત્કતાવાળાઓ  દ્વારા આજે રાતના દરમિયાન ન્યાય મંદિર પાસે આવેલી  નોનવેજની દુકાનો, પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કેબીનો ઉઠાવવામાં આવી હતી. અને તેને નગરપાલિકામાં લઈ ગયા હતા

દરમ્યાનમાં આ લારીઓમાંથી જપ્ત કરાયેલ નોનવેજ ખાદ્ય સામગ્રી નદીમાં નાખતા વિવાદ સર્જાયો છે. આ કર્મચારીઓને પૂછતા તેઓ નોનવેજ  અને કચરો હાથમતી નદીમાં નાખતા હતા તેને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરી છે. અને આગની સમયમાં નદીમાં કોઈ કચરો નાખશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એમ જણાવવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button