sabarkathaराष्ट्रीय

મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી….

મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી....

આજ રોજ wco  કચેરી દ્વારા મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામા આવી હતી.

પ્રાતિજ તાલુકામાં  ચિત્રેની હાઇ સ્કૂલમાં  કોલેજની દીકરીઓને  181ની માહિતી આપવામા આવી અને એપ્લિકેશન ડાઉન્લોડ કરવામાં આવી છે. મહિલા અને બાળ કચેરી વાલી દીકરી યોજના  હુકમ વિતરણ કરવામાં આવ્યાં હતા.    જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ icdsc પોગ્રામ કે. એસ  ચારણ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ગીતાબેન લીલાબેન વ્યાસ  મહિલા મોરચા પ્રમુખ રેખાબા    જલા પૂર્વ ચેરમેન મહિલા બાળ કલ્યાણ સમિતિ   શહેર યુવા મોરચા પ્રમુખ જીજ્ઞાબેન દે ધરોટા ગામ  ઉપસરપચ નીલમબેન જલા  dhew   સ્ટાફ  wco  નીતાબેન  dpo  સોરઠીયા સુનિલ સર  osc   pbsc cunseller  ભાવનાબેન  181અભયમ મહિલા હેલ્પલાઇન  કાઉન્સિલર    સુરેખા  રીમપલબેન  asi   સુરેખાબેન  અને પાઇલોટ ભીખાભાઈ  dhew  સટાફ   દેવાંગભાઈ સુરેશ ભાઈ  ભરતસિંહ  અને સેજલબેન,  ફિલ્ડ ઓફિસર મયુરભાઈ એ  પોગ્રામનું આયોજન કર્યું હતું   અને વિવિધ સરકારશ્રી યોજના  વિશે માહિતી આપવામાં આવી હતી   દીકરીઓને   સલાહ સૂચન માર્ગદર્શન આપવામા આવ્યું હતું.

Related Articles

Back to top button