Blog

બેરણા ખાતે બેંક ઓફ બરોડાના ૧૧૭ મા સ્થાપના દિને પાંચ હજાર વૃક્ષો વાવી ઉજવણી કરાઇ

બેરણા ખાતે બેંક ઓફ બરોડાના ૧૧૭ મા સ્થાપના દિને પાંચ હજાર વૃક્ષો વાવી ઉજવણી કરાઇ

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના બેરણા ખાતે બેન્ક ઓફ બરોડા,  ત્રિવેણી વિદ્યાલય તથા વન્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે બેંક ઓફ બરોડાના ૧૧૭ મા સ્થાપના દિને પાંચ હજાર વૃક્ષો વાવીને ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ૧૦૦ થી વધુ અલગ અલગ વેરાયટી પાંચ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતુ.બેન્ક ઓફ બરોડાના ખેતરીય પ્રમુખ બી.ડી ગુપ્તા,ક્ષેત્રીય પ્રમુખ અમિત ટુકડીયા,શ્રી ત્રિવેણી વિદ્યાલયના આચાર્યશ્રી વિનયભાઈ ભટ્ટ, વન્ય વિભાગના અધિકારીશ્રી પ્રજ્ઞાબેન ગોસ્વામી,કર્મચારીશ્રીઓ  તથા વિદ્યાર્થી હજાર રહ્યા હતા.

Related Articles

Back to top button