राष्ट्रीयઅરવલ્લી

બ્રેક ફેઇલ એસટી બસે કચ્ચરઘાણ કાઢી નાંખ્યો…મોટી દુર્ઘટના ટળી…

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા…..

અરવલ્લીમાં મોડાસાથી ધમધમાટ અને પૂરપાટ ઝડપે આવતી એક બસની બ્રેક ફેઇલ થઈ જતાં અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે.

વિગતે જોઇએ તો, વન વિભાગની કચેરી પાસે ઉભેલી ઇકો કાર અને એક મોંઘી દાટ કારને 20 ફૂટ સુધી ઢસડી ગઇ હતી. બંને કારને વ્યાપક નુકશાન થયું છે પણ સદનસીબે કોઈ મોટી દુર્ઘટના થઇ નથી.

જાણવા મળે છે તેમ, ગાંધીનગરથી મેઘરજ આવતી ST બસની બ્રેક ફેલ થતાં આ ઘટના બની હતી. અને ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટ્યા હતા.

Related Articles

Back to top button