राष्ट्रीयઅરવલ્લી

ભણશે ગુજરાતઃ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં પાંચ ધોરણ સુધી પ્રવેશ શરૂ થયો….લઇ લેજો

રિપોર્ટ:કનુ (કરણ)વાળંદ અરવલ્લી મોડાસા….

શિક્ષણનગરી મોડાસામાં ઓગણીસો સત્તાવીસથી ભારતભરમાં કાર્યરત, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલનો પાંચ ધોરણ સુધી શુભારંભ યુનિટી હોસ્પિટલ પાછળ નવીન સંકુલમાં થનાર છે.

બાળકને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં શું અભ્યાસ કરવામાં આવ્યો, તે વાલી પોતાના મોબાઈલમાં જોઈ શકશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને તેનાથી વાલીઓને તેમના પાલ્ય આ શાળામાં શું ભણી રહ્યાં છે તેમા જાણકારી પણ તેમને મળતી રહેશે. હાલમાં આ શાળામાં  એડમિશન પ્રક્રિયા ચાલુ છે. અને હિંમતનગર ખાતે સ્કૂલ કાર્યરત છે.

Related Articles

Back to top button