ગુજરાત યુવા કોગ્રેંસ દ્વારા બાઈક રેલી યોજી માંકરોડા ગેસ્ટ હાઉસ થી ધોલવાણી ત્રણ રસ્તા સકઁલે પહોંચી તેમજ યુવા કોગ્રેંસના યુવાનો દ્વારા આદિવાસી સમાજના ભગવાન એવા આદરણીય બિરસા મૂંડાને સૂતરની માળા પહેરાવીને બિરસામૂંડા ને યાદ કરવામાં આવ્યા હતા.
તેમજ આ બાઈક રેલી શામળાજી મોડાસા તરફ જવા પ્રયાણ કયુઁ હતું. તેમજ યુવા પરિવતઁન બાઈક રેલી માં મોટી સંખ્યામાં ભિલોડા તાલુકાના યુવા કોગ્રેંસના યુવાનો જોડાયાં હતાં.




