गुजरातराष्ट्रीय

હિલોલ ખાતે રામજી મંદિર ખાતે 50 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા…

રિપોર્ટર: અગરસિંહ ચૌહાણ….

દહેગામ તાલુકાના હિલોલ ગામે રામજી મંદિર ખાતે 50 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા તેમજ નવીન બોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હિલોલ ગામે આવેલ રામજી મંદિર ખાતે આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ જિલ્લા પ્રભારી અને ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો તેમાં જિલ્લાના પ્રભારી એચ એમ પટેલ અને ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણ તેમજ એપીએમસી ચેરમેન સુમેરૂભાઈ અમીન અમીન તાલુકા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ  જેવા ભાજપના આગેવાનો ઉપસ્થિતિમા 50 જેટલા કાર્યકર્તાઓ ભાજપના જોડાયા તેમને ખેસ પહેરાવીને ધારાસભ્ય અને પ્રભારીના હસ્તે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ નવીન બોર્ડનું ઉદઘાટન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમને અનુસરીને આજ ગામના તાલુકા પંચાયત સદસ્ય ચીનુભાઈ પટેલ કારોબારી ચેરમેન રમણભાઈ રમણભાઈ ચૌધરી સુનિલ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કેતન પટેલ ખેતીવાડી ચેરમેનનો સમાવેશ થાય છે.…

Related Articles

Back to top button