गुजरातराष्ट्रीय

જુગા૨નો ગણનાપત્ર કેસ શોધી કાઢતી અંજાર પોલીસ…

જુગા૨નો ગણનાપત્ર કેસ શોધી કાઢતી અંજાર પોલીસ...

સરહદી રેન્જ ભુજના.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સા.શ્રી પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજા૨ પોલીસ સ્ટેશન વિસ્તા૨માં દારૂ / જુગા૨ના કેશો શોધવા સુચના આપી છે.

જે  અન્વયે પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી.સિસોદીયા સા.નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે સવાસ૨ નાકા પાસે નીરવ જોટાની હોસ્પિટલ નીચે ખુલ્લામાં અમુક ઇસમો જાહે૨માં ધાણી -પાસા વડે રૂપીયાની હા૨ – જીતનો જુગા૨ ૨મી ૨માડે છે જેથી હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી મુદ્દામાલ મળી આવેલ અને મજકુ૨ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસ૨ની કાર્યવાહી કરવામાં આવી છે.

પકડાયેલ આરોપીઓમાં : ( ૧ ) અલ્પેશગી૨ અમૃતગીરી ગૌસ્વામી ઉ.વ .૩૮ ૨ હે.લાઇન નં .૩ , મ.નં .૨ , ગુ , હા , બોર્ડ , એકતાનગર , અંજાર ( ૨ ) રાકેશભાઇ મનહ૨લાલ નકુમ ( સોરઠીયા ) ઉ.વ .૫૨ ૨ હે.મ.નં -૫૩ , કૈલાશનગ ૨ , હરીઓમ મઢીની બાજુમા , અંજાર ( 3 ) બચુભાઈ બાબુભાઇ સો૨ઠીયા ઉ .વ .૫૯ ૨ હે.મ.ન .૨૬૫ , માવુભા વાઘેલાના પ્લોટની બાજુમા , વિજયનગ૨ , અંજા ૨ ( ૪ ) હસમુખભાઈ ૨વજીભાઇ પ્રજાપતિ ઉ.વ .૫૧ ૨હે. મ.નં .૨૭૪ , નગ ૨ પાલિ કા કોલોની , નવા – અંજા૨નો સમાવેશ થાય છે.

કબ્જે કરેલ મુદામાલમાં  ( ૧ ) કુલ્લ રોકડા રૂપીયા – કિ.રૂ .૧૪,૮૦૦ / ( ૨ ) મો.ફોન.નંગ -૦૪ કિ.રૂ .૨૦,000 / ( ૩ ) ધાણીપાસા નંગ -૦૨ કિ.રૂ .૦૦ / * એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૩૪,૮૦૦ /નો સમાવેશ થાય છે.

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટ૨ શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .

Related Articles

Back to top button