राष्ट्रीयઅરવલ્લી

હત્યા કે આત્મહત્યાના રહસ્ય વચ્ચે પોલીસે એડી દાખલ કર્યો..!

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા…..

મેઘરજના ચિથરીયા પાસેથી મળીઆવેલ મ્રુતદેહના મામલે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે. અને  આ મામલો યુવકની હત્યા કે અકસ્માત તેની વચ્ચે રહસ્ય ઘુટાઇ રહ્યું છે. અને રહસ્ય વચ્ચે મેઘરજ પોલીસે પીએમ રીપોર્ટના આધારે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે.

બનાવની વિગતો એવી છે કે, બે બાઇક વચ્ચે અકસ્માત થયો હોવાનુ બહાર આવ્યુ હતું. જેમાં અન્ય એક શખ્સનુ સારવાર દરમિયાન મોત થયું હતું.બે બાઇકો વચ્ચેના અકસ્માતમાં ત્રણ શખ્સોને ગંભીર ઇજાઓ થઇ હતી

Related Articles

Back to top button