Blog

સાબરગ્રામ વિધાપિઠ- સોનાસણમાં જુની રંગભુમિ નું નાટક રાજા ભતુઁહરી ભજવાયુ

પ્રતિનિધિ-વિનોદ બ્રહમભટ્ટ….

ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ના આથિઁક સહયોગથી કાંતાબેન પંચોલા. ના આયોજન માં નાટક ભજવવામાં આવ્યુ. જેમાં શાળા પરિવાર આચાયઁશ્રી, સ્ટાફ અને વિધાથિઁઓ એ નાટક ને માણ્યુ.

આજે આયોજક કાંતાબેન પંચોલા – રાજપાલ પરમાર ડો- બી.આર. આંબેડકર સાવઁજનિક ટ્રસ્ટ, વિનોદ બ્રહમભટ્ટ- વિનોબાભાવે સેવા સંસ્થાન અને અંબિકા કલા મંડળના ભરતભાઈ નાયક પારૂલબેન મકવાણા વિશાલ સેવા ટ્રસ્ટ અને કલાકાર મિત્રો હાજર રહયા-

મહેમાનો નું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યુ અને અને સાથે સાથે જુની રંગભુમિની કળા વિશે માહિતી  આપી- સરકારશ્રી ની નાની આથિઁક મદદ થી કલાને જીવંત રાખવા પ્રયાસ થાય છે. તેની વાત કરી કલાકારોને બિરદાવવામાં આવ્યા.

આજે વિનોદ બ્રહમભટ્ટ દ્રારા જુની રંગભુમિ અને તેમાં જયશંકર સુંદરી, અને અસાઇત ઠાકર ના પ્રદાન ની વાત કરી. માહિતી પુરી પાડી.

આભારવિધી આયોજક કાંતાબેન પંચોલા એ કરી………

Related Articles

Back to top button