Blog

ભીલોડા ખાતે પંડિત દિન દયાળ ઉપાધ્યાય જન્મ જયંતિ કાયઁક્રમ યોજાયો

વિનોદ બ્રહમભટ્ટ…..

“માય ભારત સાબરકાંઠા અને સહયોગી સંસ્થા જાગ્રુતિ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્રારા પંડિત દિન દયાળ ઉપાધ્યાયજન્મ જયંતિ કાયઁક્રમ યોજાયો .કાયઁક્રમમાં જાગ્રુતિ ગ્રામ વિકાસ ટ્રસ્ટના કાંતાબેન પંચોલા, અમરદિપ શુકલ સાહેબે પ્રાસંગીક ઉદબોધન કયાઁ. શાળા પરિવાર અને બાળકો સહભાગી થયા.

Related Articles

Back to top button