sabarkathaराष्ट्रीय
ગૌરવઃ પ્રિતીબેને પૂરવાર કર્યું ભણવા માટે ઊંમરના સીમાડા નડતા નથી….
ગૌરવઃ પ્રિતીબેને પૂરવાર કર્યું ભણવા માટે ઊંમરના સીમાડા નડતા નથી....
55 વર્ષની ઊંમરે હિમતનગરના દિકરી પ્રિતીબેન પ્રમોદરાય પંડ્યાએ રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે પ્રમુખપદ સાથે ઉમદા સામાજીક કાર્યની વ્યસ્તતા વચ્ચે સ LLM ક્રિમીનોલોજીમાં યુનિવર્સિટીમા પ્રથમ આવી છે. અને તેમણે પૂરવાર કરી બતાવ્યું છે કે ભણવા માટે ઉંમરની મર્યાદા નડતી નથી. મોટી વયે પણ મન હોય તો ભણવા જઇ શકાય, એવો સંદેશો પણ તેમણે આપ્યો હતો.
રાજ્યના મહામહીમ્ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સૂવર્ણચંદ્રક પ્રાપ્ત કરી સમસ્ત નારી જાતિ સહીત સાબરકાંઠા હિમતનગરનુ ગૌરવ વધાર્યું છે . પ્રિતીબેનને તેમણે મેળવેલ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન …..




